શ્રી પ્રગટ પુરુષોત્તમ [સ્વામિનારાયણ સંપ્રદાય]

ભાદરણ - બાકરોલ સંસ્થા
ઓનલાઇન દાન

જય શ્રી પ્રગટ પુરુષોત્તમ

શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાને આપેલી કેટલીક વિશેષતાઓઃ
  • ગૃહસ્થાશ્રમ માટેનું સાકેટમ કલ્યાણ
  • ગૃહસ્થો માટે પણ પંચવર્તમાન- નિષ્કામ, નિર્લોભ, ર્નિસ્વાદ, ર્નિસ્નેહ અને નિર્માન પાળીને પ્રવર્તાયા.
  • ધ્યાન, ધારણા, પ્રવેશ અને સમાધીરૂપ સાક્ષાત્કાર.
  • ફક્ત મુક્ત-મુમુક્ષુઓને ભેગા કરીને અતિ ઉચ્ચ નિર્વિકલ્પ નિશ્વય (છઠ્ઠો) સિદ્ધ કરાવી, મુક્તની શિક્ષાપત્રી, શ્રી પુરુષોત્તમ વિજ્ઞાનામૃતમાં નિયમો બતાવી પુરુષમાંથી પુરુષોત્તમરૂપ બનવા માટેના જ્ઞાન-વિજ્ઞાનના અનુભવો સિદ્ધ કરાવ્યા અને આજેય થાય છે.
  • શાસ્ત્રોમાં જે લખ્યું છે તેનો પ્રત્યક્ષ અનુભવ.
  • આજે પણ સત્સંગમાં શ્રી પ્રગટ પુરુષોત્તમ ભગવાન મૂર્તિ/પ્રતિમા/શાસ્ત્ર દ્વારા પ્રગટ રહી ફક્ત પ્રગટ મૂર્તિનું જ જપ-ધ્યાન-ભજન (શુદ્ધ ઉપાસના) કરાવી હરિભક્તોને અક્ષરકોટિ અને પુરુષોત્તમ કોટિની સ્થિતી માટે તૈયાર કરે છે.
  • ફક્ત અનાદિ ભગવાનના પુરુષોત્તમના નામનું જ ભજન.
  • સિમેન્ટ-પથ્થરના નહિં પણ દદા દેહ દેવળમાં દેવ(પ્રગટ પ્રભુ) પધરાવી હાલતાં-ચાલતાં મંદિરો કરી શુદ્ધ એકાંતિક ધર્મ પાળી અક્ષરધામના અધિકારી થવાય છે.
વધુ માહિતી
પુસ્તકો અને સામગ્રી
શ્રી પ્રગટ ઉપાસના પથદર્શિકા. Pdf

શ્રી પ્રગટ ઉપાસના પથદર્શિકા

ડાઉનલોડ કરો
પ્રગટ પુરુષોત્તમ ભગવાનના ભજનો.pdf

પ્રગટ પુરુષોત્તમ ભગવાનના ભજનો

ડાઉનલોડ કરો
શ્રી મુક્તની શિક્ષાપત્રી, શ્રી ગુરુ જ્ઞાન ગીતા તથા ભજનો. Pdf

શ્રી મુક્તની શિક્ષાપત્રી, શ્રી ગુરુ જ્ઞાન ગીતા તથા ભજનો

ડાઉનલોડ કરો
શ્રી મુનિ શતાબ્દી મહોત્સવ તથા મુનિ મહારાજનું જીવન ચરિત્ર.Muni Shatabdi Mahotsav and Mani Maharaj Biography pdf

શ્રી મુનિ શતાબ્દી મહોત્સવ તથા મુનિ મહારાજનું જીવન ચરિત્ર

ડાઉનલોડ કરો
શ્રી ડાહ્યાભાઇ ભગવાનનું પ્રાગટ્ય.pdf

શ્રી ડાહ્યાભાઇ ભગવાનનું પ્રાગટ્ય

ડાઉનલોડ કરો
શ્રી પુરુષોત્તમ જ્ઞાનામૃત.pdf

શ્રી પુરુષોત્તમ જ્ઞાનામૃત

ડાઉનલોડ કરો

પ્રસંગ

onlinedonation

સમાચાર

  • પ્રગટ શ્રી ડાહ્યાભાઇ ભગવાનની ૫૩મી ધામગમન તિથિ ભજન સત્સંગ

 ઑડિઓ અને વિડિઓ

 લાઈવ દશૅન